Admin Login
  • Home
  • History
  • Office Bearers
  • Past Presidents/Secretary
  • Download
  • Photo Gallary
  • Home
  • History
  • Office Bearers
  • Past Presidents/Secretary
  • Download
  • Photo Gallary

History

મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મંડળ ના વર્ષ 1997-98 ના પ્રમુખ શ્રી નવનિતલાલ સાકળચંદ ભલાવત દ્વારા સહકાર, સંગઠન અને સમર્પણ ની ભાવનાને ધ્યાન માં રાખી સામાજીક સુરક્ષા યોજના ચાલુ કરવામાં આવેલ. આપણા પૈસા નો વહિવટ આપણે જાતે કરવો અને તકલીફ વખતે એકબીજાને મદદરુપ થવાની ભાવનાને વ્યવહારીક રુપ આપવાના ઉદેશ સાથે યોજનાની શરુઆત કરવામાં આવી કે જેને જુન 2005 માં ચેરીટી કમીશ્નર માં ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવી, યોજનાની અલગ થી વહીવટી કામગીરી શરુ કરવામાં આવેલ . વર્ષ 2010-11 માં શ્રી સુરેશચંદ્ર ચિમનલાલ શાહ –મુંબઇ દ્વારા 7,31,000.00 નું માતબર દાન ટ્રસ્ટ ને વેગેવંતુ બનાવવા મળેલ તથા અન્ય દાતાઓ દ્વારા પણ ટ્રસ્ટ ને જે દાન મળેલા છે તેની વિગતો પણ વેબ સાઇટ પર અલગ સેક્શન પર મુકેવામાં આવેલ છે . યોજના વાર્ષિક 250.00 રુપિયાના સભ્ય પદથી શરુ કરવામાં આવેલ, ત્યારબાદ સમયાંતરે રુ1200.00 અને 1500.00 ના પંચવર્ષિય સભ્ય બનાવવામાં આવેલ. ત્યારબાદ વર્ષ 2008-09 થી 4000..00 ના આજીવન તેમજ વર્ષ 2011-12 થી 50૦0.00 ના આજીવન સભ્ય બનાવવામાં આવેલ છે. વ્યાજના દર ઘટતા તેમજ વધુ રકમની સહાયના વિચારરુપે આ રકમ રુ. 10,000.00 કરી સહાયની રકમ સુધારવાની હાલ ના પ્રમુખશ્રી તથા હોદેદારોની વિચારણામાં છે. હાલ માત્ર 5000.00 ના સભ્યપદની રકમ ના વાર્ષિક વ્યાજમાંથી વર્ષે રુ. 30,000.00 સુધીની મહત્તમસહાય સભ્યને મેડીકલ બિલ ના જેરોક્ષ કોપી પર (જેથી સભ્ય મેડીક્લેમ માંથી પણ રકમ મેળવી શકે) મળવા પાત્ર છે. યોજનાના ન્યાયીક તેમજ સુચારુરુપે અમલ માટે વિસ્ત્રુત નિયમો બનાવેલ છે, જે વેબ સાઇટ પર પણ મુકેલ છે. સભ્યપદ 70 વર્ષ ની ઉંમરે પુર્ણ થાય ત્યારે સભ્યપદની ભરેલ રકમ પરત કરવામાં આવેછે. તેમજ ચાલુ સભ્યપદ દરમ્યાન મ્રુત્યુ થાયતો સભ્યપદની ભરેલ રકમ તેમજ વધારાના રુ. 5000.00 ની સહાય વારસદાર ને કરવામાં આવેછે. કુલ ભંડોળ ના વ્યાજમાંથી આ સહાય આપવામાં આવેછે. યોજના ના નિયમો વેબ સાઇટ પર અલગ સેક્શન પર મુકેવામાં આવેલ છે.

Navigation

  • Home
  • History
  • Office Bearers
  • Past Presidents/Secretary
  • Download
  • Photo Gallary
  • Main Admin: Shri Mukundkumar Shantilal Shah
  • MOBILE: +91 9979920313
  • Email : [email protected]
  • Web site update : 04-10-2025

Location Map

Copyright © 2025 SSCSS SURAKSA KOVADIYA TRUST. All rights reserved
Design By: Divaym Softech