મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા
મંડળ ના વર્ષ 1997-98 ના પ્રમુખ શ્રી નવનિતલાલ સાકળચંદ ભલાવત દ્વારા સહકાર, સંગઠન
અને સમર્પણ ની ભાવનાને ધ્યાન માં રાખી સામાજીક સુરક્ષા યોજના ચાલુ કરવામાં આવેલ.  For More Detail Click Here
